પોરબંદરના આર્યસમાજ ખાતે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦માં નિર્વાણદિનની ઉજવણી સંપન્ન
પોરબંદર આર્યસમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦ માં નિર્વાણદિનની ભવ્ય ઉજવણી થઇ હતી. અનેકવિધ પ્રવૃતિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર મહર્ષિ