video:પોરબંદર પીજીવીસીએલ દ્વારા અંતરિયાળ વિસ્તારો માં વીજચોરી ઝડપી લેવા ડ્રોન કેમેરાથી ચેકિંગ હાથ ધરાશે
પોરબંદર પોરબંદર જીલ્લા ના અંતરિયાળ વિસ્તારો માં થતી વીજચોરી ડામવા પીજીવીસીએલ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી ડ્રોન કેમેરા ની મદદ થી ચેકિંગ કરવાની કામગીરી ધરી