માધવપુર ના મેળા ને લઇ ને પોરબંદર માં હોટેલ,વાડી,સમાજના સંચાલકો સાથે એકોમોડેશન સમિતિની બેઠક યોજાઇ:જાણો તંત્ર એ હોટલ માલિકો ને આપી કઈ સુચના
પોરબંદર પોરબંદરના માધવપુર ધેડનું નામ આવે એટલે આપણી આંખોની સામે વિશાળ દરિયો અને હોઠ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનું નામ ઉભરી આવે.સંસ્કૃતિ અને પ્રકૃતિનું