Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર

આગળ વાંચો...

પોરબંદર માં વૃદ્ધ ની હત્યા કરનાર બુટલેગર ને આજીવન કેદ ની સજા:જાણો સમગ્ર મામલો

પોરબંદર ના ખારવાવાડ વિસ્તાર માં ૧૨ વર્ષ પૂર્વે વૃદ્ધ ની હત્યા કરનાર બુટલેગરને કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં હર્ષદ મંદિર

આગળ વાંચો...

રાણાવાવ માં પોણા બે કરોડ થી વધુ કીમત ની ૧૫ વીઘા ગૌચર ની જમીન પર દબાણ દુર કરાયું:મજીવાણા નજીક પણ ખેડૂતો દ્વારા થયેલ દબાણ દુર કરાયું

રાણાવાવ માં ૧૫ વીઘા ગૌચર ની જમીન પર થયેલ દબાણ તંત્ર દ્વારા દુર કરાયું છે બીજી તરફ મજીવાણા નજીક રસ્તા પર ખેડૂતો દ્વારા થયેલ દબાણ

આગળ વાંચો...

પોરબંદરમાં ગંભીર અકસ્માત સર્જનારા ૧૩૪ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ

પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માત સર્જનારા ૧૩૪ વાહન ચાલકો ના ડ્રાઈવિંગ લાયસન્સ આરટીઓ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતોને અટકાવવા

આગળ વાંચો...

રાણા વડવાળા નજીક નેશનલ હાઇવે પર કાર અડફેટે પદયાત્રી નું મોત:આદિત્યાણા બાયપાસ નજીક થી કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો

રાણા વડવાળા નજીક નેશનલ હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા દ્વારકા જઈ રહેલ પદયાત્રી નું મોત નીપજ્યું છે. જયારે તેની સાથે રહેલ મિત્ર નો બચાવ

આગળ વાંચો...

રાતીયા ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ ને ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા

રાતીયા ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે ૨૦ વર્ષ ની સખ્ત કેદની સજા ફટકારી છે. કલ્યાણપુર નજીક આવેલ દેવળિયા ના પાટિયા પાસે રહેતા

આગળ વાંચો...

પોરબંદર ના વેપારી પાસે ૪ લાખ ની ખંડણી માંગનાર રાણાવાવ ના આરટીઆઈ એક્ટીવીસ્ટ સામે પોલીસ ફરિયાદ

તાજેતરમાં જ ગૃહમંત્રીએ આર.ટી.આઈ.ના નામે તોડ કરનારાઓ સામે કડક પગલા લેવા આદેશ આપ્યો હતો અને પોરબંદરમાં પણ છેલ્લા કેટલાક સમયથી અમુક શખ્શો માહિતી માંગ્યા બાદ

આગળ વાંચો...

કુતિયાણા ના ઈશ્વરીયા ગામે સગીરા પર દુષ્કર્મ મામલે આરોપી ને આજીવન કેદ ની સજા

કુતિયાણા ના ઈશ્વરીયા ગામે અઢી વર્ષ પૂર્વે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે. પોરબંદર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર

આગળ વાંચો...

સુખપુર હાથીયાણી ગામે સરપંચના પતિ સહીત ચારે યુવાનનું અપહરણ કરી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ

પોરબંદરના સુખપુર હાથિયાણી ગામે સ્ટ્રીટ લાઈટમાં તોડફોડ કરી હોવાની આશંકાના આધારે મહિલા સરપંચ ના પતી સહીત ચારે યુવાન ઉપર હુમલો કરીને અપહરણ કરતાં પોલીસ ફરિયાદ

આગળ વાંચો...

પોરબંદર માં કાર ચાલક સીએનજી પુરાવી નાસી જતા પેટ્રોલપંપ ના કર્મચારી એ કર્યો એસપી ને મેસેજ

પોરબંદર ના ત્રણ માઈલ નજીક આવેલ પેટ્રોલપંપ માં કાર ચાલક સીએનજી ભરાવી પૈસા આપ્યા વગર નાસી જતા પમ્પ ના કર્મચારી એ એસપી ની મદદ માંગતા

આગળ વાંચો...

પોરબંદર માં મહિલા ૭ માસ માં ત્રીજી વખત નશા ની હાલત માં ઝડપાઈ:અગાઉ પતી-પત્ની બન્ને નશા માં ચકચૂર હાલત માં પકડાયા હતા

પોરબંદર ની મહિલા છેલ્લા ૭ માસ માં સતત ત્રીજી વખત નશા ની હાલત માં ઝડપાઈ છે. પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસમથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા વિરમ

આગળ વાંચો...

પોરબંદર માં ૭ વર્ષ પૂર્વે યુવાન ના ખૂન ની કૌશિશ મામલે આરોપી ને દસ વર્ષ ની સજા

પોરબંદર ચોપાટીની ફૂટપાથ પર ૭ વર્ષ પૂર્વે યુવાન ને છરી મારીને હત્યાની કોશિશના ગુન્હામાં આરોપીને દસ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦,૫૦૦ રૂા.નો દંડ ફટકારવામાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે