
વિશ્વ માં ૫૦ જ દર્દી છે તેવી ન્યુરોલોજીકલ બીમારી ને હરાવનાર કુણવદરની યુવતી એ આપઘાત કરતા અરેરાટી
પોરબંદર નજીકના કુણવદર ગામે રહેતી અને વિશ્વમાં ૫૦ જ દર્દી છે તેવી ન્યુરોલોજીકલ ડીસઓર્ડર બિમારીને હરાવનાર યુવતી એ બીમારી થી કંટાળી વાડીના કુવામાં પડી આપઘાત