Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Barda

પોરબંદર ના મજીવાણા ગામે પીજીવીસીએલનું નવું સબ ડીવીઝન અને શીંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશન કાર્યરત કરવા માંગ

પોરબંદર ના બરડા પંથક ના વીજ પ્રશ્નો નું નિરાકરણ લાવવા મજીવાણા ગામે પીજીવીસીએલનું નવું સબ ડીવીઝન અને શીંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશન કાર્યરત કરવા

આગળ વાંચો...

પોરબંદર ના બરડા માં સિંહ દ્વારા બે માસ માં માલધારીઓ ના દસ પશુઓ નું મારણ

માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપરથી બરડા ડુંગર માં આવેલ સિંહ માલધારીઓના પશુઓને શિકાર બનાવી રહ્યો છે. આથી માલધારીઓનું બરડા ડુંગરમાંથી સ્થળાંતર કરવા માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ

આગળ વાંચો...

પોરબંદર ના મોઢવાડા ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાશે:લેબોરેટરી ની સુવિધા પણ સ્થળ પર થી કરી અપાશે

પોરબંદર નજીકના મોઢવાડા ગામે આગામી શુક્રવારે સર્વરોગ નિદાન અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીશ તથા વિટામીનના રીપોર્ટ માટેની લેબોરેટરીની વ્યવસ્થા પણ સ્થળ

આગળ વાંચો...

પોરબંદર ના કાટવાણા ગામ પાસે કાર માં ૬૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

પોરબંદર ના કાટવાણા ગામ પાસેથી પોલીસે કાર માં ૬૪ બોટલ દારૂ સાથે એક શખ્શ ને ઝડપી લીધો છે. બગવદરના પી એસ આઈ એ.બી.દેસાઇ તથા સ્ટાફ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા જાગૃતિ માટે આજ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કામાં ૧૮ ગામોમાં લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વહીવટીતંત્ર દ્વારા આજે તા ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કા માં ૧૮ ગામો માં લોકજાગૃતિ ના કાર્યક્રમ

આગળ વાંચો...

પોરબંદર ના સીમર ગામની હાઈસ્કુલ ખાતે કોમ્પ્યુટર લેબ નું લોકાર્પણ કરાયું

પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના સ્વભંડોળ અંતર્ગત સીમર ગામે વિદ્યાર્થી વિકાસ માટે કમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના સ્વભંડોળ અંતર્ગત

આગળ વાંચો...

પોરબંદર ના વિસાવાડા ગામે ૧૪ વર્ષની કિશોરી અને ૧૮ વર્ષના યુવાન નો આપઘાત

પોરબંદર ના વિસાવાડા ગામે મધ્યપ્રદેશ થી ભાગી આવેલ ૧૪ વર્ષીય કિશોરી અને ૧૮ વર્ષના યુવાનની શોધમાં પોલીસ સગીરાના પિતાને સાથે રાખીને તપાસ કરવા આવતા બન્ને

આગળ વાંચો...

બગવદર નજીક અજાણ્યા વાહન હડફેટે ન્યુઝ પેપર એજન્ટ નું મોત

પોરબંદર ના ભારવાડા નજીક અજાણ્યા વાહન હડફેટે ન્યુઝ પેપર એજન્ટ નું મોત થતા બગવદર અને આસપાસ ના પંથક માં શોક નું મોજું ફરી વળ્યું છે.

આગળ વાંચો...

પોરબંદર ના ભોમીયાવદર ગામે દોઢ લાખ ની ખેતી ની જમીન પર દબાણ મામલે પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ

પોરબંદર ના ભોમીયાવદર ગામે સવા બે વીઘા જમીન પર પેશકદમી મામલે પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોમીયાવદર ગામે રહેતા

આગળ વાંચો...

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્યકક્ષાએ સીમર હાઈસ્કુલે પોરબંદરનું પ્રતિનિધિત્વ કર્યું:રાજ્યકક્ષાએ બે પ્રોજેક્ટની પસંદગી કરાઇ

ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં સીમર હાઇસ્કૂલના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષા

આગળ વાંચો...

પોરબંદર ના સોઢાણા ગામે ઈજાગ્રસ્ત બનેલા શ્રમિક નું સારવાર દરમ્યાન શંકાસ્પદ મોત

પોરબંદર ના સોઢાણા ગામના શ્રમિક નું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જે મામલે મૃતક ની પત્ની એ મીડિયા અને પોલીસ ને અલગ

આગળ વાંચો...

પોરબંદર પંથક માં બે દિવસ માં વીસ લાખ ની વીજચોરી ઝડપાઈ:૨૪ સ્થળે તો ડાયરેક્ટ લંગરીયા મારફત થતી હતી વીજચોરી

પોરબંદર પંથક માં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજચોરી અંગે ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં બે દિવસ માં રુ ૨૦.૪૭ લાખ ની વીજચોરી ઝડપાઈ છે. હાલમાં વિધાનસભા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે