
રાજસ્થાનનું મુક બધીર બાળક પોરબંદર પોલીસ ને મધરાતે સુદામા ચોક ખાતેથી મળ્યું:જાણો પછી શું થયું
રાજસ્થાન નો મુક બધીર બાળક પોરબંદર આવી ચડતા પોલીસે તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોરબંદર કિર્તીમંદિર પોલીસ મથક ની સર્વલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ એસ.વી.