મંદિરમાં ચોરીના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને અઢી વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી ને પોરબંદર પોલીસે ઝડપી લીધો
બગવદર પોલીસ મથક ના ચોરીના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને છેલ્લા અઢી વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પોરબંદર ની પેરોલ ફર્લો