
પોરબંદરના સાંદીપની ખાતે સરસ્વતીમાતા ના પૂજન સાથે ૧૮ માં પાટોત્સવ નો મંગલ પ્રારંભ
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે.