
રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પોરબંદર ના સીમર ગામની હાઈસ્કૂલની કૃતિ પસંદગી પામી
પોરબંદરના સીમર ગામની શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલના આચાર્ય દ્વારા રજુ થયેલી કૃતિ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામી છે. દર વર્ષે ગુજરાતની શાળાઓમાં કંઈક