
પોરબંદર ના સાન્દીપનિ શ્રી હરિમંદિરના ૧૭ મા પાટોત્સવની દિવ્ય ઉજવણી થશે
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન