પોરબંદરમાં “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ:રવિવારે પ્રથમ કાર્યક્રમરૂપે ભવ્ય મુશાયરો યોજાશે.
પોરબંદર શહેર અનેક રીતે વિશ્વ વિખ્યાત છે, ત્યારે પોરબંદરમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, નાટય સહિતની તમામ પ્રકારની કલાઓને ઉજાગર કરવા “નવરંગ” સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન