
પોરબંદર માં રઘુવંશી એકતા લેડી ટીમ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં મોટી સંખ્યા માં બહેનો જોડાયા
પોરબંદર પોરબંદર ખાતે રઘુવંશી એકતા લેડી આયોજિત “કુકિંગ વિધાઉટ ફાયર” અને “એક મિનિટ” સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા. રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા સમયાંતરે