
પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં એમઆર ના વધતા જતા આંટાફેરા:અમુક તબીબો બહાર ની ખાનગી કંપની ની દવાઓ લખી દેતા હોવાની ફરિયાદો
પોરબંદર પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમ આરના આંટાફેરા વધી રહયા છે.ગઈકાલે ત્રણ એમઆર આવતા મીડિયા દ્વારા પુછપરછ કરવામાં આવતા ત્રણેય ડોક્ટર ને મળ્યા વગર