
પોરબંદર એસટી વિભાગ દ્વારા બસોમાં શહેર ના પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવાના કારણે દરરોજ અડધા લાખની બચત:જાણો કઈ રીતે
પોરબંદર બલ્ક ડીઝલના ભાવમાં કમરતોડ વધારો થયો છે.જેથી પોરબંદર એસટી વિભાગ દ્વારા બલ્ક ડીઝલ લેવાનું બંધ કરી શહેર ના અન્ય પેટ્રોલપંપમાંથી ડીઝલ ખરીદવાનું શરૂ કરતા