
પોરબંદર ના જાવર અને સુભાષનગર વિસ્તારમાં રસ્તા,લાઈટ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ
પોરબંદર પોરબંદરના જાવર અને સુભાષનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવા અંગે સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાય ફીશ એસોસીએશ દ્વારા બંદર અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ