
પોરબંદર જિલ્લાના ખેડૂતોને પાક નુકશાન પેટે ૩૫ કરોડ ૨૭ લાખની સહાય ચૂકવાઈ:બાકીની રકમ દિવાળી પહેલા ચુકવી દેવામાં આવશે
પોરબંદર જિલ્લાના ખેડૂતોને પાક નુકશાન પેટે ૩૫ કરોડ ૨૭ લાખની સહાય ચૂકવાઈ છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા ખેડૂતોને ચોમાસુ