
પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ:આંગણવાડીના ૧૪ બહેનોને માતા યશોદા એવોર્ડ,વ્હાલી દિકરી યોજના સહીત વિવિધ યોજનાના લાભાર્થી બહેનોને સહાય,ચેક વિતરણ કરાયા
પોરબંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોરબંદર દ્વારા શહેરના તાજાવાલા હોલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અતર્ગત સમાજની પ્રતિષ્ઠિત મહિલાઓને