Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં હઝરત વલીયનશાહ પીર ની દરગાહે ઉર્ષ ની ઉજવણી કરાઈ

પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી. ઉર્ષની આગલી રાત્રે

આગળ વાંચો...

પોરબંદર ના કુછડી ગામની સીમમાં ૨૬ લાખ રૂપિયાની જમીન ઉપર દબાણ:લેન્ડ ગ્રેબિંગ અંગે પોલીસ ફરિયાદ

પોરબંદર ના કુછડી ગામની એકલીયાની સીમમાં ૨૬ લાખ રૂપિયાની જમીન ઉપર બે વર્ષ થી દબાણ કરવા અંગે એક શખ્શ સામે લેન્ડ ગેબીંગ એકટ હેઠળ પોલીસ

આગળ વાંચો...

પોરબંદર યાર્ડ ખાતે ટેકા ના ભાવે ચણા ની ખરીદી નો પ્રારંભ કરાયો

પોરબંદરના ઘેડ પંથક માં ચણા નું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે તા 10 થી ટેકા ના ભાવે ચણા ની ખરીદી નો પ્રારંભ કરાયો છે.

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની ૨૪ હજાર કરતાં વધુ મહિલાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ નો લાભ અપાયો

મહિલાઓ આત્મનિર્ભર તથા સ્વાવલંબી બને તે માટે વડાપ્રધાનના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં રાજ્ય સરકાર મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા તેમજ સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા

આગળ વાંચો...

કુતિયાણાના હત્યા ની કૌશિશ ના ગુન્હા માં પોરબંદર કોર્ટે આરોપીને દસ વર્ષ ની સજા ફટકારી

કુતિયાણામાં આઠ વર્ષ પૂર્વે થયેલ હત્યા ની કૌશીસ ના ગુન્હા માં કોર્ટે આરોપી ને દસ વર્ષ ની સજા ફટકારી છે. કુતિયાણા ના ચુનારાવાસ માં સોનુસિંગ

આગળ વાંચો...

પોરબંદરની આશા બ્લડ બેન્ક અને કમ્પોનન્ટ સેન્ટરમાં રકતદાનની અપીલ

ઉનાળાના આરંભે પોરબંદરની આશા બ્લડ બેન્ક અને કમ્પોનન્ટ સેન્ટર ખાતે રકતની અછત સર્જાય છે. તેથી રકતદાન કેમ્પ યોજવા અને રકતદાન કરવા અપીલ થઇ છે. રકત

આગળ વાંચો...

પોરબંદર ખાતે બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાશે

પોરબંદરમાં બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સુદામાપુરી પોરબંદરના આંગણે સંત ત્રિકમજી બાપુ મહામુકતરાજ સંત શિરોમણી દેવુભગતના આશીર્વાદથી બ્રહ્મચોર્યાસી

આગળ વાંચો...

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા જીલ્લા માં નવા ઉદ્યોગો ને આકર્ષવા વેલકમ ટુ પોરબંદર બ્રોશર તૈયાર કરી દેશ ના ૩૫૦ મોટા ઉદ્યોગપતિઓ,મંત્રીઓ ને મોકલ્યું

પોરબંદર જીલ્લા માં નવા ઉદ્યોગો માટે હયાત વિવિધ સુવિધાઓ અને તક અંગે ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા વેલકમ ટુ પોરબંદર નામનું બ્રોશર તૈયાર કરાયું છે. જે દેશ

આગળ વાંચો...

પોરબંદર ના મારૂતિનગરમાં એક શખ્સે સરકારી જમીન ઉપર ચા–પાન ની દુકાન અને સર્વિસ સ્ટેશન ખડકી ભાડે આપી દેતા પોલીસ ફરિયાદ

પોરબંદરના છાંયામાં આવેલ મારૂતિનગર ચાર રસ્તા પાસે સરકારી પડતર જમીન ઉપર બે શખ્સોએ દબાણ કરી દુકાનો બનાવી ભાડે આપી દીધી હતી. જેમાં એક શખ્સે દબાણ

આગળ વાંચો...

માધવપુર ખાતે તા ૩૦ માર્ચ થી 3 એપ્રિલ સુધી યોજાશે ભવ્ય લોકમેળો:તંત્ર દ્વારા લોકમેળા ને લઇ ને ૨૮ સમિતિઓ ની રચના કરાઈ

માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં

આગળ વાંચો...

મધદરિયે મધરાતે કાણું પડતા ડૂબવા લાગેલી ફિશિંગ બોટ ના 6 ખલાસીઓને પોરબંદર કોસ્ટગાર્ડે આપ્યું નવજીવન

ગુજરાત ના દરિયાકાંઠા થી ૮૦ કિમી દુર ફિશિંગ કરી રહેલી બોટ માં મધરાતે કાણું પડતા બોટ ડૂબવા લાગી હતી. આથી કોસ્ટગાર્ડ ની ટીમે તુરંત સ્થળ

આગળ વાંચો...

વિશ્વ મહિલા દિવસ :પોરબંદર માં સાડા ત્રણ દાયકાથી સમાજસેવા કરતા સેવાભાવી મહિલા

પોરબંદર માં શિક્ષિકા તરીકે સાતેક વર્ષ થી નિવૃત થયેલા દુર્ગાબેન લાદીવાલા સાડા ત્રણ દાયકા થી વિવિધ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે લોહાણા મહાપરિષદ સહિત વિવિધ સંસ્થાઓ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે