Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર જીલ્લા માં કોરોનાથી મૃત્યુ પામેલા 426 લોકોના પરિવારજનોને 2.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ

પોરબંદર પોરબંદર જીલ્લા માં કોરોના થી અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારજનો ને સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે.તે અંતર્ગત અત્યાર સુધી માં કુલ 426 લોકો

આગળ વાંચો...

video:પોરબંદરના જુના બંદર વિસ્તાર માં દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ:સામાજિક કાર્યકર દ્વારા બદી ડામવા પુરાવા સાથે રજૂઆત

પોરબંદર પોરબંદર ના જુના બંદર ,અસ્માવતી ઘાટ ,ફિશરીઝ ટર્મિનલ સહિતના વિસ્તારો માં દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત સામાજિક કાર્યકર દ્વારા કરાઈ છે.જે

આગળ વાંચો...

video:દ્વારકા થી સોમનાથ સુધી દસ તરવૈયાઓની સાહસિક સમુદ્ર સફર:પોરબંદરમાં કરાયું સ્વાગત

પોરબંદર યુવાનો માં સાહસ વૃત્તિ કેળવાય અને વોટર સપોર્ટસ માં વધુ જાગૃતિ આવે તે હેતુ થી રાજકોટ ના 9 અને પોરબંદર ના એક તરવૈયા એમ

આગળ વાંચો...

પોરબંદર માં યોજાયેલ જિલ્લા કક્ષા ના ગરીબ કલ્યાણ મેળામાં ૧૩૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૯૦ હજાર રકમની સહાય/કિટ્સ વિતરણ કરાઇ

પોરબંદર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં લાભાર્થીઓને સહાય/કિટ્સ વિતરણ કરાઇ હતી. જિલ્લામાં ફૂલ ૧3૦૦થી

આગળ વાંચો...

પોરબંદર માં નવજાત બાળકી ને પાણી માં ફેંકી દેવા ના બનાવમાં તબીબ ની ધરપકડ

પોરબંદર પોરબંદર માં પંદર દિવસ પહેલા કર્લી પુલ નજીક ના પાણી માંથી નવજાત બાળકી નો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે અગાઉ બાળકી ને પાણી

આગળ વાંચો...

video:પોરબંદર નો એક વિદ્યાર્થી સહીત અનેક વિદ્યાર્થીઓ યુક્રેન થી બસ મારફત રવાના થયા બાદ શેહિની-મેડ્યકા બોર્ડર નજીક ફસાયા

પોરબંદર પોરબંદર જીલ્લા ના સાત વિદ્યાર્થીઓ હાલ યુક્રેઇન માં છે.જેમાં થી એક વિદ્યાર્થી બસ મારફત ટર્નોપીલ શહેર થી પોલેન્ડ જતો હતો.ત્યારે ત્યાની શેહિની-મેડ્યકા બોર્ડર નજીક

આગળ વાંચો...

video:પોરબંદર ના ૩૦ ફૂટ ઊંચા વિશાળ શિવલિંગની મહાશિવરાત્રીએ ભાવપ્રતિષ્ઠા કરાશે

પોરબંદર પોરબંદર ના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટી માં ભોંય સમાજના શ્રમિકો દ્વારા ૩૦ ફુટની ઉંચાઇ અને ૧૧૧ ફૂટ પહોળાઈની જલધારા ધરાવતું પથ્થરનું શિવલિંગ

આગળ વાંચો...

પોરબંદર એસટી ડેપો ની રેલીંગ ઘણા સમય થી તૂટેલી હાલત માં:કોઈ ને ઈજા થાય તે પહેલા હટાવવા માંગ

પોરબંદર પોરબંદરના એસટી ડેપો ખાતે લોખંડની રેલિંગ ઘણા સમયથી તૂટી પડેલી છે.જેના કારણે અકસ્માત થવાની સંભાવના હોવાથી આ રેલીંગ હટાવવા રજૂઆત કરાઈ છે. પોરબંદર એસટી

આગળ વાંચો...

પોરબંદર ખાતે ‘‘આર.બી.એસ.કે. વાહનો‘‘ નો ફલેગ ઓફ કાર્યક્રમ યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામા ઉપસ્થિત રહેલા કૃષિમંત્રી તથા જિલ્લાપ્રભારી મંત્રીના વરદ્હસ્તે પોરબંદર જીલ્લાના ૧૦ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) વાહનોનો ફલેગ ઓફ

આગળ વાંચો...

પોરબંદર માં યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ. ૪૦૦ લાખના ૧૪૫ કામોને મંજૂરી અપાઈ

પોરબંદર પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષપદે જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાયેલ હતી. જેમા પોરબંદર જિલ્લામાં રૂ. ૪૦૦

આગળ વાંચો...

video:પોરબંદર ખાતે બાયોડાઇવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે આગાખાન એજન્સી ફોર હેબિટાટ દ્વારા બાયોડાઇવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.પ્રાથમિક તબક્કે જીલ્લા ના દરિયાકાંઠા ના દસ ગામો

આગળ વાંચો...

video:પોરબંદર માં પુત્ર વ્યાજખોરોના ત્રાસના કારણે ગામ છોડી ચાલ્યા ગયા બાદ તેના વૃદ્ધ માતાપિતાને વ્યાજખોરો ના ત્રાસ અંગે પોલીસને રજૂઆત

પોરબંદર પોરબંદરમાં વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા એક યુવાન 15 દિવસથી ગામ છોડી જતો રહ્યો છે.ત્યારે વ્યાજખોરો યુવાનના વૃદ્ધ બીમાર માતાપિતાને હેરાન કરતા હોવાની પોલીસ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે