video:હમ મેં હે દમ:દિવ્યાંગ સશક્તિકરણ માટે દેશભર ના 30 દીવ્યાંગો દ્વારા દિલ્હી થી અલવર સુધી સ્કુટર રાઈડ નું આયોજન કરાયું:પોરબંદર ની કૃપા લોઢીયા પણ જોડાઈ
પોરબંદર દિલ્હી સ્થિત દીવ્યાંગો ની સંસ્થા ગ્રુપ ઓફ સ્પેશ્યલ પીપલ દ્વારા છેલ્લા ચાર વરસ થી દિવ્યાંગ સશક્તિકરણ માટે દેશ ના વિવિધ ભાગો માં સ્કુટર રાઈડ