ભારતીય જળસીમામાં ઘુસી આવેલ ૧૦ ખલાસી સાથેની પાકિસ્તાની બોટ ઝડપાઈ:બોટ માંથી ૨૦૦૦ કિલો માછલી અને ૬૦૦ લીટર ડીઝલ મળી આવ્યું
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ દરમ્યાન ભારતીય જળસીમા માં ઘુસી આવેલ દસ ખલાસીઓ સાથે ની પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.અને વધુ તપાસ અર્થે