પોરબંદર ના રતનપર રોડ પર ૨૭ ફુટ ઉચા અને ૧૪૯ ફૂટ પહોળું થાળું ધરાવતા મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય ધમધમ્યું:જુઓ આ વિડીયો
પોરબંદર પોરબંદરના છાંયા વિસ્તારમાં રતનપર રોડ પર આવેલ મહાકાળી સોસાયટી ખાતે ભોય સમાજના શ્રમિકો દ્વારા ૨૭ ફુટની ઉંચાઇ અને ૧૪૯ ફૂટ પહોળું થાળું ધરાવતા મહાકાય