video:પોરબંદરની નવયુગ વિદ્યાલય શાળા નો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ૪૫ લાખ ના ખર્ચે નવીનીકરણ નો પ્રારંભ
પોરબંદર પોરબંદરની નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત અને શતાબ્દિ વટાવી ચૂકેલી શહેરની સુપ્રસિદ્ધ અને કવિ સ્વ.દેવજીભાઈ મોઢા સ્થાપિત નવયુગ વિધાલયનાં નવીનીકરણનો ભૂતપૂર્વ વિધાર્થી એસોશીએશન દ્વારા ઉત્સાહભેર