
પોરબંદર જિલ્લામાં ૯ શાળાઓ નિયમોનો ભંગ કરીને ધમધમતી હોવાની રજૂઆત:સ્કુલ વાહનો ના પાસીંગ માં પણ મસમોટું કૌભાંડ હોવાના આક્ષેપ થી ચકચાર
પોરબંદર જિલ્લામાં અનેક શાળાઓ નિયમનો ભંગ કરીને ધમધમતી હોવાની ફરિયાદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ છે. પોરબંદર જિલ્લા શાળા સંચાલક