
આજે કોસ્ટગાર્ડ ડે:અત્યાર સુધી માં ૧૧,૭૩૦ થી વધુ લોકો ના જીવ બચાવનાર ભારતીય કોસ્ટગાર્ડ નો ૪૯ મો સ્થાપના દિવસ:વાંચો આ ખાસ અહેવાલ
ભારતીય કોસ્ટગાર્ડ નો આજે ૧ ફેબ્રુઆરી એ ૪૯ મો સ્થાપના દિવસ છે કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધી માં ૧૧,૭૩૦ થી વધુ લોકો ના જીવ બચાવવામાં આવ્યા