
પાંડાવદર ના ફૌજી એ દુશ્મન દેશ સામે ત્રણ યુદ્ધ માં આપી હતી લડત:સજુભા જેઠવાના શૌર્ય ને આજે પણ લોકો કરી રહ્યા છે યાદ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદુર નામે કવાયત હાથ ધરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે પોરબંદર માં લોકો પાક સામે