video:પોરબંદર માં છેલ્લા ૩૮ વરસ થી પરમહંસો ની સેવા સુશ્રુષા કરતો પ્રાગજી ભગત આશ્રમ:પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ
પોરબંદર પોરબંદર શહેરમાં માનસિક વિકલાંગો માટે નો પ્રાગજી ભગત આશ્રમ આવેલ છે.અહી છેલ્લા 38 વર્ષથી માનસિક વિકલાંગો ને રહેવા-જમવા સહિત તબીબી તપાસ અને દવા સહિતની