Sunday, March 23, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદર માં રૂ ૬૦ લાખ ની છેતરપિંડી કરનારનો પોલીસે લુધિયાણા સેન્ટ્રલ જેલ ખાતે થી કબજો લીધો:જાણો શું હતો મામલો

પોરબંદર ના ૫ લોકો ને રોકાણ બદલ ઊંચા વળતર તથા પ્લોટ ના દસ્તાવેજ ની લાલચ આપી ૧ મહિલા સહીત ૪ પંજાબીએ રૂ ૬૦ લાખ ની

આગળ વાંચો...

પોરબંદરમાં જાહેરમાં ગંદકી કરનારા અને ઘાસ વેચનારા ૬૧ લોકોને ૨૫ હજાર નો દંડ:૭૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત

પોરબંદરમાં એક માસ દરમ્યાન જાહેરમાં ગંદકી કરનારા અને ઘાસ વેચનારા ઉપરાંત પાતળી ઝબલા થેલી રાખનારા ૬૧ લોકો ને મનપા એ રૂ ૨૫ હજાર નો દંડ

આગળ વાંચો...

પોરબંદર માં યુવતી ને ઘરે બોલાવી બે વખત દુષ્કર્મ આચરનાર શખ્સ ને ૧૦ વર્ષ ની સખ્ત કેદની સજા

પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે યુવતી ને ઘરે બોલાવી દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે ૧૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે. આ ગુન્હાની

આગળ વાંચો...

મોડપરના કિલ્લા અને સોનકંસારીના ડેરા સહિતના પ્રવાસન સ્થળોને ૪૦ કરોડના ખર્ચે થશે વિકાસ:ઘુમલી આશાપુરા મંદિરથી સોનકંસારીના ડેરા સુધી બનશે સેલ્ફી પોઇન્ટ સાથેનો પાથ-વે

પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ઐતિહાસિક સ્મારકોના વિકાસ માટે ૪૦ કરોડ રૂપિયા મંજૂર થયા છે.જેના વડે ઘુમલી અને આસપાસ ના પ્રવાસન સ્થળો નો વિકાસ

આગળ વાંચો...

ભડ ગામે મહિલા સહીત બે દ્વારા યુવાન ના મોઢા પર એસિડ ફેંકી કુહાડી વડે હુમલો:ભુખબરાનેસ નજીક પણ યુવાન પર સાત શખ્સો દ્વારા લાકડી પાઇપ વડે હુમલો

ઘેડ પંથક ના ભડ ગામે યુવાન ઉપર મિત્ર ની પત્ની સહિત બે શખ્સોએ એસીડ ફેંકી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ભુખબરાનેસ માં

આગળ વાંચો...

પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક:ગત વર્ષ કરતા મુસાફરો માં વધારો પરંતુ આવક માં ઘટાડો

પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક થઇ છે ગત વર્ષ ની સરખામણી એ મુસાફરો ની સંખ્યા વધી છે પરંતુ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લામાં માધવપુર- ૧ અને ખાગેશ્રી-૨ ખાતે વ્યાજબી ભાવની નવી દુકાનો ખોલવા મંજૂરી અપાઈ

પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં માધવપુર અને ખાગેશ્રી ખાતે વ્યાજબી ભાવ ની નવી દુકાનો ખોલવા મંજુરી અપાઈ

આગળ વાંચો...

પોરબંદર માં એક વર્ષ પહેલા રીક્ષામાં બેસી મહિલા ના ગળા માંથી ચેન સેરવી લેનારી બે મહિલાઓની ધરપકડ

પોરબંદરમાં એક વર્ષ પૂર્વે રીક્ષા માં બેસેલ મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી કરનાર રાજસ્થાન ની સાસુ-વહુને પોલીસે ચોપાટી નજીક થી ઝડપી લીધી છે. પોરબંદર ના

આગળ વાંચો...

બરડા જંગલ સફારી સુપરહીટ:૪ માસ માં વિવિધ રાજ્યો ના ૨૦૨૬ પ્રવાસીઓ એ લીધો લાભ:વાંચો આ ખાસ અહેવાલ

પોરબંદર નજીક આવેલ બરડા અભયારણ્ય માં બરડા જંગલ સફારી ની ચાર માસ પૂર્વે શરુઆત કરાઈ હતી. જેનો પ્રવાસીઓ દ્વારા ખુબ સારો પ્રતિસાદ આપવામાં આવતા ચાર

આગળ વાંચો...

પોરબંદરમાં મદ્રેસા સ્કુલની ભાડે આપેલી દુકાન ખાલી ન કરાવવા કોર્ટ નો ચુકાદો

પોરબંદરમાં વી.જે.મદ્રેસા શૈક્ષણિક સંકુલની બહાર આવેલી દુકાનો ભાડે આપેલી છે, તેમાં ૩ દુકાનો ખાલી કરાવવા થયેલ દાવા માં કોર્ટે દુકાનો ખાલી ન કરાવવા ચુકાદો આપ્યો

આગળ વાંચો...

પોરબંદર ની કીર્તિમંદિર પોલીસે દસ મોબાઇલ અને સાઇબર ફ્રોડના રૂપિયા પરત અપાવ્યા

પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસમથકના સ્ટાફ દ્વારા દસ જેટલા અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઇલ પરત આપ્યા હતા.ઉપરાંત સાયબર ફ્રોડમાંથી પણ રકમ પરત આપવી હતી. કુલ ૧ લાખ

આગળ વાંચો...

પોરબંદર માં દુકાન નો માલસામાન રસ્તા પર રાખનાર ૨ વેપારીઓ ની ધરપકડ

પોરબંદર માં દુકાન નો માલસામાન રસ્તા પર રાખી ટ્રાફિક અને અવરજવર માં અડચણ કરનાર બે વેપારીઓ સામે પોલીસે ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરી છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે