Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Porbandar

જુનાગઢ થી ઘર છોડી એસટી બસ માં દ્વારકા જતા કિશોર નું પોરબંદર એસટી સ્ટાફે પરિવાર સાથે મિલન કરાવ્યું

જુનાગઢથી ઘર છોડી એસટી મારફત દ્વારકા જતા ૧૪ વર્ષના કિશોરને એસ.ટી.ના સ્ટાફે તેના પરિવારને સોપ્યો હતો. જુનાગઢ એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકેની ફરજ બજાવતા એન.કે. ભારાઈની ડયુટી

આગળ વાંચો...

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી કાયદાઓ માં સુધારા વધારા અંગે સેમીનાર યોજાયો

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી ના કાયદાઓ માં સુધારા વધારા અને નવી જોગવાઈ અંગે માહિતી આપતા સેમીનાર નું આયોજન કરાયું હતું. જેમાં

આગળ વાંચો...

પોરબંદર ના આ પોશ વિસ્તાર માં સ્થાનિકો એ જાતે તગારા ઉપાડી કર્યો શ્રમયજ્ઞ

પોરબંદરના રાજીવનગર વિસ્તાર માં વરસાદને કારણે સોસાયટીઓમાં જવા-આવવા માટે કાદવ કીચડને લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જે અંગે રજૂઆત છતાં પાલિકા એ કાર્યવાહી

આગળ વાંચો...

પોરબંદરમાં મહિલાના ગળામાંથી સોનાના બે તોલાના ચેનની ચીલઝડપ

પોરબંદરના કુંભારવાડા વિસ્તાર માં મહિલાના ગળામાંથી સોનાના બે તોલાના ચેનની ચીલ ઝડપ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નવા કુંભારવાડામાં પાણીની ટાંકીવાળી ગલીમાં રહેતા મનીષાબેન

આગળ વાંચો...

પોરબંદર ખાતે જન્માષ્ટમી ના લોકમેળાના આયોજન અંગે થયા મહત્વ ના સૂચન

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારી ચાલી રહી છે ત્યારે યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટરને મહત્વના સુચનો કરીને મેળો સુવ્યવસ્થિત રીતે યોજાય તે

આગળ વાંચો...

પોરબંદરના વિસાવાડા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી થતા અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરાશે

પોરબંદર જીલ્લા ના વિસાવાડા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી કરાઈ હોવાનું અહી યોજાયેલ રાત્રીસભા માં અધિકારીઓ એ જાહેર કર્યું હતું. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના

આગળ વાંચો...

પોરબંદરમાં સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજારનાર શખ્શને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

પોરબંદરમાં ૫ વર્ષ પૂર્વે સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજારનાર શખ્શને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. પોરબંદર ની મહિલાની મોટી પુત્રી સાથે પરીક્ષિત

આગળ વાંચો...

પોરબંદર ૧૮૧ અભયમ ટીમે આપઘાત કરવા નીકળેલી મહિલાને કેન્દ્રીય વિદ્યાલય પાસે અટકાવી

પોરબંદર ૧૮૧ અભયમ ટીમે આપઘાત કરવા નીકળેલી મહિલા ને કેન્દ્રીય વિદ્યાલય પાસે અટકાવી તેનું કાઉન્સીલીંગ કરી હાલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો છે.

આગળ વાંચો...

રાણાવાવ માં ભૂલ થી બાઈક માં ચાવી રહી જતા બાઈક ચોરી જનાર શખ્સ ઝડપાયો

રાણાવાવ માં એક યુવાને પોતાના ઘર પાસે બપોરે બાઈક પાર્ક કર્યું હતું અને ભૂલથી ચાવી તેમાં જ ભૂલી ગયો હોવાથી કોઈ આસાનીથી આ બાઈક ચોરીને

આગળ વાંચો...

પોરબંદર માં પૂજ્ય માલદેવબાપુ ની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પર્થદર્શક પરમ વંદનીય સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની 140 ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પ સુધી કાર્યક્રમનું પોરબંદર ખાતે ભવ્ય

આગળ વાંચો...

પોરબંદર ના મોકર સાગરમા ૧૬ કુંજનો શિકાર કરનાર છ શખ્સો ને કોર્ટે ફટકારી ત્રણ ત્રણ વર્ષની સજા

પોરબંદર નજીક આવેલ મોકરસાગર વેટલેન્ડમાં ૬ વર્ષ પૂર્વે ૧૬ કુંજ પક્ષીઓનો શિકાર કરવા મામલે ઝડપાયેલા છ શખ્સોને રાણાવાવ કોર્ટે ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારી છે.

આગળ વાંચો...

પોરબંદર માં વ્યાજખોરો ના ત્રાસ મામલે વધુ ૨ શખ્સો ની ધરપકડ

પોરબંદરમાં વ્યાજખોરોએ 15 લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે એક કરોડ 45 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી એક પરિવારને ગામ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે