
પોરબંદરમાં મંદિર બહાર ઉભી રહીને રડતી મહિલાનું પરિવારજનો સાથે મિલન:૧૮૧ અભયમ ની ટીમ દ્વારા થઈ સરાહનીય કામગીરી
પોરબંદર પોરબંદરમાં માનસિક અસ્વસ્થ થઇ જતા ઘર છોડીને ચાલી ગયેલી મહિલાનું કાઉન્સેલીંગ કરીને ૧૮૧ ની ટીમે તેનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. પોરબંદર ના એક