video:પોરબંદર નાં વિદ્યાર્થીની કૃતિ”પાંખીયા વગર નો પંખો”રાજ્યકક્ષા એ ઈન્સ્પાયર્ડ એવોર્ડ માટે રજુ થશે
પોરબંદર પોરબંદરની એમ કે ગાંધી સ્કુલ નાં વિદ્યાર્થી એ પાંખીયા વગરનો પંખો બનાવી ઇન્સ્પાયર એવીર્ડમાં કૃતિ રજૂ કરતા તેની કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે.આથી