video:પોરબંદર નાં યુવાને બનાવેલી શોર્ટ ફિલ્મ ને મળ્યા 18 આંતરરાષ્ટ્રીય એવોર્ડ:નાના એવા શહેર નાં યુવાન ની જ્વલંત સફળતા
પોરબંદર પોરબંદરના યુવાને કોરોના કાળ નો સદુપયોગ કરી શોર્ટ ફિલ્મ બનાવી હતી.જે ફિલ્મે નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમા 21 માંથી 18 એવોર્ડ મળ્યા છે. પોરબંદરમા