
video:માધવપુર ના મેળા માં દરરોજ થશે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ:૧૨૦૦૦ લોકો ની બેઠક વ્યવસ્થા:૨૦૦ સ્ટોલ પર ફૂડઝોન અને હસ્તકલા ની વસ્તુઓ નું થશે વેચાણ:જાણો મેળા અંગે ની તમામ વિગત
પોરબંદર માધવપુર માં યોજાનાર મેળા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.મેળા માં રાષ્ટ્રપતિ ઉપરાંત આઠ રાજ્યો ના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. માધવપુર ખાતે આગામી તા.૧૦