
ફક્ત માધવપુર ઘેડ જ નહી પરંતુ આસપાસ માં આવેલા ૨૫ પ્રવાસન સ્થળો પણ છે જોવા લાયક:જાણો તમામ સ્થળ ની માહિતી
માધવપુર ઘેડ આસપાસના અનેક પ્રવાસન દર્શનીય સ્થળો આવેલા છે સદીઓથી સચવાયેલા માધવપુર ઘેડ વિસ્તારના આ પૌરાણીક સ્થળો સાંસ્કૃતિક વિરાસત સમાન છે. (૧) શ્રી માધવરાયનું પુરાણું