Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Ghed

પોરબંદર ના બળેજ ગામે બે ગેરકાયદે ખાણો માંથી ચકરડી,ટ્રેકર,જનરેટર,ટ્રક સહિત લાખોનો મુદામાલ સીઝ કરાયો

પોરબંદર માં રજા ના દિવસો માં પણ પ્રાંત અધિકારી અને ટીમે બળેજ ગામે દરોડો પાડી સરકારી જમીન પર ધમધમતી ૨ ખાણો ઝડપી લીધી છે અને

આગળ વાંચો...

માધવપુર માં ગેરકાયદે ખાણ માં શ્રમિક નું વીજશોક ના કારણે મોત:બળેજ ગામે ગેરકાયદે ખાણ ઝડપાઈ:ખનીજચોરો બેફામ

પોરબંદર ના માધવપુર ગામે ગેરકાયદે ચાલી રહેલ ખાણ માં વીજશોક ના કારણે શ્રમિક નું મોત થયું છે બીજી તરફ તંત્ર એ બળેજ ગામે દરોડો પાડી

આગળ વાંચો...

માધવપુર માંથી ૩ અને બળેજ ગામે થી ૧ ગેરકાયદે ખાણ ઝડપાઈ:૧૫ ચકરડી મશીન સહીત લાખો નો મુદામાલ કબ્જે

પોરબંદર વહીવટીતંત્ર એ દરોડા પાડી માધવપુર માંથી ૩ અને બળેજ ગામે થી ૧ ગેરકાયદે ખાણ ઝડપી લાખો નો મુદામાલ કબજે કર્યો છે. પોરબંદર વહીવટીતંત્ર દ્વારા

આગળ વાંચો...

રાતડી ગામે વહીવટીતંત્ર ના દરોડા માં ૬ ગેરકાયદે ખાણો ઝડપાઈ:૮૦ લાખ નો મુદામાલ કબ્જે

પોરબંદર પંથક માં ખનીજચોરો સક્રિય થયા હોવાના અહેવાલો બાદ તંત્ર એ દરોડા પાડી રાતડી ગામે સરકારી પડતર જગ્યાઓ માં ચાલતી ૬ ગેરકાયદે ખાણો ઝડપી સ્થળ

આગળ વાંચો...

પોરબંદર ની દરિયાઈ પટ્ટી પર ફરી ગેરકાયદે ખાણો ધમધમી:એસ એમ સી અથવા વિજીલન્સ ટીમો ત્રાટકે તો જ ખનીજચોરી અટકે

પોરબંદર ના મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર તહેવારો બાદ ફરી ગેરકાયદે ખાણો ધમધમી છે. સ્થાનિક તંત્ર ની મીઠી નજર હેઠળ શરુ થયેલ

આગળ વાંચો...

પોરબંદર ના ઓડદર નજીક થી રોયલ્ટી વગર ના પથ્થર ભરેલા ૨ ટ્રક ઝડપાયા:જીલ્લા માં ખનીજચોરો ફરી સક્રિય

પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે ઓડદર નજીક થી રોયલ્ટી વગર ના ખનીજ ભરેલા બે ટ્રક ઝડપી લીધા છે અને આ અંગે ખાણખનીજ વિભાગ ને પણ જાણ કરી

આગળ વાંચો...

પોરબંદરમાં વોટસએપ ગ્રુપ બનાવી ખાણખનીજ અધિકારીઓની રેકી કરી ફરજ માં રુકાવટ:નવતર પ્રયોગ અંગે ૮ સામે પોલીસ ફરિયાદ

પોરબંદર માં વોટ્સેપ ગ્રુપ બનાવી ખાણખનીજ વિભાગ ની દરેક હરકત પર નજર રાખી ગ્રુપ માં શેર કરવા મામલે ફરજ માં રુકાવટ સહિતની કલમ વડે આઠ

આગળ વાંચો...

પોરબંદર ના ચિકાસા ગામે નદીમાં તણાતી મહીલાને એસ.આર.ડી.ના બે જવાનોએ બચાવી

પોરબંદરના ચિકાસા ગામે નદીમાં તણાતી મહીલાને એસ.આર.ડી.ના બે જવાનોએ બચાવી હતી. પોરબંદર જિલ્લામાં ઉપરવાસ પડેલ ભારે વરસાદથી નદીઓ આવેલ ઘોડાપુર અનુસંધાને પી.સી.આર.વાન સતત નીચાણવાળા વિસ્તારો

આગળ વાંચો...

માધવપુર ઘેડ ખાતે ૪ કરોડના ખર્ચે નિર્મિત ૩૦ બેડની ક્ષમતા વાળા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૦૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતા વાળુ અદ્યતન

આગળ વાંચો...

માધવપુર ના મેળા માં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવા અરુણાચલ-આસામ સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો નું પોરબંદરમાં આગમન

પોરબંદરના માધવપુર ખાતે તા.૩૦ માર્ચથી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે સ્ટેજ પરથી જુદી જુદી કૃતિઓ રજૂ કરનાર ટીમો પોરબંદર આવી પહોંચી છે. જેમાં

આગળ વાંચો...

એક સમયનો માધવપુરનો “સ્થાનિક મેળો” આજે “રાષ્ટ્રીય” બન્યો છે:જુઓ ૨૫ વર્ષ પહેલાના માધવપુરના મેળાની ઝાંખી

દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિ અને ઇતિહાસનું સંગમસ્થાન એવું માધવપુર અને “માધવપુરનો મેળો” આજે રાષ્ટ્રીય ફલક પર જાણીતા બન્યા છે. આ મેળાને રાષ્ટ્રીય મેળાનું

આગળ વાંચો...

પોરબંદરના મૈયારી અથવા કડછ ગામે ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર ફાળવવા ધારાસભ્યની માંગ

પોરબંદર ના મૈયારી અથવા કડછ ગામે ટેકા ના ભાવે ચણા ખરીદી કેન્દ્ર ફાળવવા ધારાસભ્ય દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે ગુજરાત સરકાર દ્વારા આગામી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે