માર્ગ અકસ્માત માં એક નો એક પુત્ર ગુમાવ્યા બાદ પુત્ર ની સ્મૃતિ માં પોરબંદર શહેર ને હેલમેટ સર્કલ ની ભેટ આપનાર પિતા ની લોકો ને હેલમેટ પહેરવા દર્દભરી અપીલ
પોરબંદર પોરબંદર સહીત રાજ્યભર માં આજ થી નવા મોટર વ્હીકલ એક્ટ ની અમલવારી શરુ થઇ છે જેમાં વાહનચાલકો માટે હેલ્મેટ ન પહેરે તો આકરા દંડ