Wednesday, November 5, 2025

|| तुम रक्षक काहू को डरना ||

News

બગવદર અને કુતિયાણા પંથકમાં ૧૧ અસામાજિક તત્વો ને ત્યાં ચેકિંગ:૪ ના વીજકનેકશન કટ:૭ લાખ ૩૦ હજારનો દંડ

બગવદર અને કુતિયાણા પંથકમાં પોલીસે ૧૧ અસામાજિક તત્ત્વોને ત્યાં ચેકીંગ હાથ ધરીને ચાર શખ્શોના વીજકનેકશન કાપી નાખ્યા હતા અને ૭ લાખ ૩૦ હજારનો દંડ ફટકાર્યો

આગળ વાંચો...

પોરબંદર ની નગીના મસ્જીદ પાસે જાહેરમાં બખેડો કરતા અંજુમને ઇસ્લામ ના પ્રમુખ ના પુત્ર,ભાઈ સહીત સોળ શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદરની નગીના મસ્જીદની બહાર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે એકબીજા સાથે મારામારી કરતા સોળ શખ્સો સામે પોલીસે ફરીયાદી બની ચૌદ શખ્શોને રાઉન્ડ અપ કરી

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં આકરી ઠંડી-ગરમીના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન:૪૮૦ હેક્ટર માં થયેલ વાવેતર માંથી અડધા વાવેતર માં નુકશાન ની ભીતિ

પોરબંદર જીલ્લા માં ૪૮૦ હેક્ટર માં કેસર કેરી નું વાવેતર છે. જેમાં આ વર્ષે આકરી ઠંડી અને આકરી ગરમી ના કારણે અડધા થી વધુ પાક

આગળ વાંચો...

માધવપુર મેળામાં અખાદ્ય અને વાસી પદાર્થોનું વેચાણકર્તાઓ સામે થશે આકરી કાર્યવાહી:મેળા પરિસરમાં ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરાયા

માધવપુર મેળામાં આવતાં લોકોની આરોગ્યની કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર તેમજ મેળા પરિસરમાં અલગ અલગ પોઈન્ટ પર ચાર

આગળ વાંચો...

સાજણાવાળા નેશ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત

ભાણવડ નજીક કલ્યાણપુર નું દંપતી રાણાવાવ ની જાંબુવતી ગુફા એ ચાલી રહેલી ભાગવત સપ્તાહ નું રસપાન કરવા આવી રહ્યું હતું. ત્યારે સાજણાવાડા નેસ નજીક કારે

આગળ વાંચો...

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના ૮ શખ્સોએ બુલડોઝર લઇ વૃદ્ધના ખેતરે જઈ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના સ્ટાફ દ્વારા વૃદ્ધના ખેતરે બુલડોઝર સાથે ઘસી જઈ દબાણ કર્યું હોવાનું જણાવી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા પોલીસ

આગળ વાંચો...

પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર થયા બાદ અહી ટોલનાકા શરુ ન થાય તેવી લોકો ને આશા

પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા હોવાનું વિધાનસભા માં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન ના જવાબ માં

આગળ વાંચો...

પોરબંદર ના ખાડી કાંઠે મગરે દેખા દેતા સ્થાનિકો માં ભય:પેટા-અડવાણા ના ધ્રોકડ ડેમ કાંઠે પણ મગર આવી ચડ્યો

પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ સામે ખાડી કાંઠે અને અડવાણા ગામે ધ્રોકડ ડેમમાં મગરે દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળે છે. અને વહેલીતકે વન વિભાગ દ્વારા

આગળ વાંચો...

રાણાવાવ ની જામ્બુવંતી ગુફા ખાતે આજ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ યોજાશે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી દ્વારકાધીશ તથા શ્રી જામ્બુવંત મહારાજ તથા ઇષ્ટદેવ પરમ વંદનીય સંતશ્રી રામેશ્વર

આગળ વાંચો...

પોરબંદર માં વૃદ્ધ ની હત્યા કરનાર બુટલેગર ને આજીવન કેદ ની સજા:જાણો સમગ્ર મામલો

પોરબંદર ના ખારવાવાડ વિસ્તાર માં ૧૨ વર્ષ પૂર્વે વૃદ્ધ ની હત્યા કરનાર બુટલેગરને કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં હર્ષદ મંદિર

આગળ વાંચો...

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંદની ઉજવણી કરાઈ

પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત

આગળ વાંચો...

વૈશ્વિક ઔષધીય વનસ્પતિ સંરક્ષણ નેટવર્કમાં પોરબંદરના યુવા સંશોધક જોડાયા:ભારતના સૌથી યુવા અને ગુજરાતના પ્રથમ સંશોધકની સિદ્ધિ બિરદાવાઈ

સદીઓથી ઔષધીય વનસ્પતિઓ માનવ આરોગ્યસંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે, જે વિવિધ બિમારીઓ માટે કુદરતી ઉપચાર પ્રદાન કરે છે. આજના વિશ્વમાં, જ્યાં જૈવવિવિધતા સંરક્ષણ અને

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે