video:પોરબંદર જીલ્લા માં ૯૩૬૮ વિદ્યાર્થી ધો ૧૦ ની અને ૪૨૪૫ વિદ્યાર્થી ધો ૧૨ ની પરીક્ષા આપશે:જાણો પરીક્ષા અંગે સંપૂર્ણ વિગત
પોરબંદર બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે.ત્યારે પોરબંદર ખાતે આ પરીક્ષાને લઇ ને બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.