પોરબંદરમાં આવતીકાલે ભકતરાજ શ્રીલાલાબાપાની ૮૧મી પુણ્યતિથિ ઉજવાશે.
પોરબંદર પોરબંદરમાં શનિવારે ભકતરાજ શ્રીલાલાબાપાની ૮૧મી પુણ્યતિથિ ઉજવાશે. પૂજય સંત ભકતરાજ શ્રીલાલાબાપાનો ૮૧મો પુણ્યતિથી મહોત્સવ પોરબંદરના આંગણે સંવત ૨૦૭૮ના ચૈત્ર વદ સાતમને શનિવાર તા. ૨૩-૪-૨૨ના