video:પોરબંદર માં યોજાયેલ સર્વરોગ નિદાનકેમ્પમાં પાંચસોથી પણ વધારે દર્દીઓના નિદાન સાથે સારવાર:રપ૦ કરતા વધુ આંખના દર્દીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્માનું વિતરણ કરાયું
પોરબંદર પોરબંદરમાં સ્વર્ગવાસ પામેલા મિત્રની પાછળ કેટલાક મિત્રો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીયા પ્લોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં પાંચસોથી પણ વધારે