પોરબંદર ની ખાનગી હોસ્પિટલો માં 51 ટકા ડીલેવરી સીઝરીયનથી:એક વર્ષમાં 13 ખાનગી હોસ્પિટલો માં 3176 માંથી 1623 સિઝરીયન
પોરબંદર પોરબંદરની ખાનગી હોસ્પિટલો માં સિઝરીયન ડિલિવરીનું પ્રમાણ વધતું જતું હોય તેમ છેલ્લા એક વર્ષ માં કુલ ડીલેવરી માંથી ૫૧ ટકા ડીલેવરી સીઝરીયન થી થઇ