પોરબંદરના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયા બાદ કેરીઓ નું આંગણવાડીઓમાં પ્રસાદી રૂપે વિતરણ કરાયું
પોરબંદર પોરબંદર ના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ના મંદિરે મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયો હતો ત્યાર બાદ આ કેરી રાણાવાવ તાલુકા