પોરબંદર ની છાયા કન્યાશાળા,તળપદ સ્કુલ તથા બળેજ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
પોરબંદર પોરબંદર ની છાયા કન્યાશાળા,તળપદ સ્કુલ તથા બળેજ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેકટર,એસપી તથા ડીડીઓ દ્વારા વિદ્યાર્થીઓ નું સ્વાગત