ભારે વરસાદ ના કારણે રાણાવાવની ભોરાસર સીમ શાળામાં ૮૮ વિદ્યાર્થીઓ ફસાયા બાદ મોડી સાંજે પાણી ઓસરતા તમામ ને ઘરે પહોંચાડવામાં આવ્યા
પોરબંદર રાણાવાવ પંથક માં ભારે વરસાદ ના કારણે ભોરાસર સીમ શાળા માં અભ્યાસ કરતા ૮૮ વિદ્યાર્થીઓ ફસાયા હતા જેઓને મોડી સાંજે પાણી ઓસરતા ઘરે પહોંચાડવામાં