Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

રાજકોટ થી ચોરેલા સ્કુટર પર રાત્રે કડકડતી ઠંડી માં રાણા ખીરસરા ગામે આવી વૃદ્ધાના સોનાના વેઢલા ની લુંટ કરનાર બે શખ્સો ઝડપાયા

રાણા ખીરસરા ગામે મકરસંક્રાંતિની રાત્રે બે શખ્સો એ વૃધ્ધા પર હુમલો કરી ૨ તોલા સોનાના વેઢલા ની લુંટ કરી હતી જે મામલે પોલીસે રાજકોટ ના

આગળ વાંચો...

પૂર્વ કેબિનેટ મંત્રીના આદિત્યાણાના ફાર્મ હાઉસ બહાર સૂકા પાંદડા બાળી 30 રૂપિયાનું નુકસાન કરનાર સામે પોલીસ ફરિયાદ

આદિત્યાણા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ના ફાર્મ હાઉસ ની બહાર સૂકા પાંદડા બાળીને 30 રૂપિયાનું નુકસાન કરવામાં આવતા બગીચાના ઇજારાદારે અજાણ્યા શખ્સ સામે

આગળ વાંચો...

પોરબંદર માં તંત્ર દ્વારા ખનીજ નું ગેરકાયદે વહન કરતા ૯ ટ્રક ખનીજ સાથે સીઝ કરાયા:પોણો કરોડ નો મુદામાલ જપ્ત

પોરબંદર માં તંત્ર દ્વારા રાતડી,માધવપુર અને વિસાવાડા પંથક માં ચેકિંગ હાથ ધરી ખનીજ નું ગેરકાયદે વહન કરતા ૯ ટ્રક ઝડપી લઇ પોણા કરોડ નો મુદામાલ

આગળ વાંચો...

પોરબંદરના ઉદ્યોગપતિ અને તેના સ્વજનની ૨૫ લાખ ની કિમતની ૨ કાર મિત્રએ પડાવી લેતા પોલીસ ફરિયાદ

પોરબંદરમાં મચ્છીના યુવા ઉદ્યોગપતિ અને તેના કૌટુંબિક કાકાની મળી ૨૫ લાખ રૂપિયાની કિંમતની ૨ કાર મૂળ પોરબંદર તથા હાલ અમદાવાદ રહેતા તેના મિત્ર એ વેચાણ

આગળ વાંચો...

પોરબંદર માં યુવાન ની હત્યા મામલે ચોથો શખ્સ હનુમાનગઢ નજીક થી ઝડપાયો

પોરબંદર માં અઠવાડિયા પૂર્વે યુવાન ની થયેલ હત્યા મામલે પોલીસે ચોથા આરોપી ને હનુમાનગઢ નજીક થી ઝડપી લીધો છે. પોરબંદર ના જ્યુબેલી બોખીરા વિસ્તારમાં પાણીના

આગળ વાંચો...

પોરબંદર માં સગીરા પર દુષ્કર્મ આચરનાર ને ૧૦ વર્ષ તથા સહ આરોપી ને ૩ વર્ષની સખ્ત કેદની સજા

પોરબંદર માં દોઢ વર્ષ પૂર્વે સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જામનગર ના શખ્સ ને કોર્ટે ૧૦ વર્ષ તથા અપહરણ માં મદદગારી કરનાર શખ્શ ને

આગળ વાંચો...

પોરબંદર ખાણખનીજ વિભાગ ને ૫ શખ્શો એ ખનનમાં વપરાતા સાધનો અને વાહનો સીઝ કરવા ન દેતા પોલીસ ફરિયાદ

પોરબંદરના બળેજ ગામે ચેકિંગ માં ગયેલ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ની ટીમને ૫ શખ્સો એ ગેરકાયદે ખનનમાં વપરાતા સાધનો અને વાહનો સીઝ કરવા ન દઈ ફરજ માં

આગળ વાંચો...

પોરબંદર સિવિલ માં બોગસ ડોકયુમેન્ટથી નોકરી મામલે રાજકોટનો ડેંટીસ્ટ દિવસ ૩ ના રિમાન્ડ પર:સૌરાષ્ટ્રભરમાં બોગસ ડોકયુમેન્ટથી નોકરીનું કૌભાંડ ખુલે તેવી શક્યતા

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં બોગસ ડોકયુમેન્ટ રજુ કરી ડેન્ટલ ટેકનીશ્યન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે ઝડપાયેલ શખ્સ જેલહવાલે થયો છે. ત્યારે તેને રૂ ૮૦ હજાર

આગળ વાંચો...

વિસાવાડા બીટના વડાળા ગામ નજીક છ શખ્શોએ કર્યો બે સસલાનો શિકાર:વન વિભાગે શિકારીઓ ના ફોટા જાહેર કર્યા પરંતુ નામ જાહેર ન કર્યા

પોરબંદરના વડાળા ગામના લીલવા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગે છ શખ્શોને બે સસલાના મૃતદેહ સાથે ઝડપી લીધા છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ

આગળ વાંચો...

પોરબંદર ના પંથક માં ૬ ટ્રક માં થી ગેરકાયદે બિલ્ડીંગ લાઈમ સ્ટોન અને પાતા ગામે થી ગેરકાયદે ખાણ ઝડપાઈ:૫૬ લાખ નો મુદામાલ કબ્જે

પોરબંદર ખાણખનીજ વિભાગે ચેકિંગ હાથ ધરી ૬ સ્થળો એ ટ્રક માંથી ગેરકાયદે લાઈમ સ્ટોન નો જથ્થો કબ્જે કર્યો છે. ઉપરાંત પાતા ગામે ગેરકાયદે ખાણ માંથી

આગળ વાંચો...

પોરબંદર માં ૧ લાખ માં ૫૦૦ ગ્રામ સોનું આપવાના નામે તાંબા પીતળ ની કટકી પધરાવનાર બે મહિલાઓ ઝડપાઈ

પોરબંદરમાં નવ માસ પૂર્વે ઘી વેચવા આવેલી બે મહીલાઓએ દંપતી ને અડધો કિલો જુનું સોનું રૂ ૧ લાખ માં આપવાની વાત કરી સોના ના બદલે

આગળ વાંચો...

પોરબંદર ના પૂર્વ ધારાસભ્ય ના પુત્ર ડો આકાશ રાજશાખા એ નોંધાવી સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ:જાણો શું બન્યું હતું તેઓની સાથે

પોરબંદર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રીના પુત્ર અંગે ફેક આઈડી મારફત ખોટા આક્ષેપ કરવા અંગે અજાણ્યા સખ્શ સામે સાઇબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે