
પોરબંદરમાં ઓનલાઇન ટીકીટ બુકીંગ અને ઓનલાઇન ક્રેડિટ/ડેબીટ કાર્ડના નામે બે વ્યકિતઓ સાથે થયેલા સાયબર ફ્રોડની ૨૮૦૦૦ ની રકમ પરત અપાવાઈ
પોરબંદર પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના તાત્કાલીક નિરાકરણ સુચના અનુસંધાને પોરબંદર જીલ્લાના કુલ બે જુદા જુદા બનાવો