Saturday, October 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

બળેજ ના શખ્સે સુરત ના વ્યવસાયી ને નવતર રીતે ૧૨ લાખ નો ચૂનો ચોપડ્યો

બળેજ ગામના શખ્શે સુરત ના ધંધાર્થી સાથે ૧૨ લાખ ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સૂરતના મોટા વરાછા ખાતે રહેતા અને ગ્રાહકોને બેન્કમાંથી

આગળ વાંચો...

કુતિયાણા નજીક કાર માંથી ૫૧ પેટી દારૂ ઝડપાયો:ચાલક અંધારા નો લાભ લઇ નાસી ગયો

કુતિયાણા નજીક કાર માંથી પોલીસે દારૂની ૬૧૨ બોટલ કબ્જે કરી છે જો કે કાર ચાલક નાસી જતા પોલીસે ૧૧ લાખ નો મુદામાલ કબ્જે કરી તેની

આગળ વાંચો...

પોરબંદરના યુવાનને યુરોપ જવાની લાલચ આપી બાર લાખની થઈ છેતરપીંડી:આદિત્યાણા રહેતા માતા પુત્ર અને ખાપટના શખ્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

પોરબંદરના યુવાનને યુરોપ જવાની લાલચ આપીને આદિત્યાણા રહેતા માતા-પુત્ર તથા ખાપટ રહેતા શખ્સે રૂા.૧૨ લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના બોખીરાથી કુછડી

આગળ વાંચો...

પોરબંદરમાં ચેક રીટર્ન કેસ માં આરોપી ને ૨ વર્ષની સજા અને દસ લાખ નો દંડ

પોરબંદરમાં ચેક રીટર્ન કેસ માં જુનાગઢ ના શખ્સ ને કોર્ટે ૨ વર્ષની સજા અને ૧૦ લાખ નો દંડ ફટકાર્યો છે. પોરબંદરમાં ફીશનો વેપાર કરતા નાગાણી

આગળ વાંચો...

એક દાયકા પહેલા ભોદ વાડી વિસ્તાર માં પત્ની ની હત્યા કરી દાટી દેનાર શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે એમપી થી ઝડપી લીધો

રાણાવાવ નજીકના ભોદ ગામે વાડી વિસ્તારમાં દસ વર્ષ પહેલા ખેતમજૂરી કરવા આવેલા એમ.પી.ના શખ્સે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરીને તેની લાશને દાટી દીધી હતી. આ

આગળ વાંચો...

રાણપર ગામે ડીગ્રી વગર ના ડોકટરો દ્વારા દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની રજૂઆત

પોરબંદરના ટ્રસ્ટ ની હોસ્પિટલના નામનું બોગસ લેટર પેડ બનાવીને રાણપર ગામે અમુક મહિલાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાની રજૂઆત ગામના અગ્રણી દ્વારા કરાઈ

આગળ વાંચો...

પોરબંદર માં વિદેશ મોકલવાની લાલચ આપી ૭૮ લાખ ની છેતરપિંડી કરનાર રાજકોટ ની મહિલા ના જામીન નામંજૂર

પોરબંદર પંથક ના ૨૪ યુવાનો ને ઓસ્ટ્રિયા મોકલવાની લાલચ આપી ૭૮ લાખ રૂપિયાથી વધૂ રકમની છેતરપિંડી કરનાર રાજકોટની મહિલાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર માં કાર માં દારૂ ની ડીલેવરી કરવા આવેલ આદિત્યાણા નો નામચીન બુટલેગર ઝડપાયો

આદિત્યાણા નો કુખ્યાત બુટલેગર હોમ ડીલીવરી કરવા માટે દેશી દારૂ ભરેલી કાર લઇને આવતો હતો ત્યારે પોલીસે તેને લકડીબંદરના ત્રણ રસ્તેથી ઝડપી લઇ દારૂ ના

આગળ વાંચો...

પોરબંદર ના જુબેલી પુલ પર પોલીસે પીછો કરતા દારૂ ભરેલ સ્કુટર સાથે શખ્સ ગાય સાથે અથડાયો

પોરબંદર ના જુબેલી પુલ પર સ્કુટર પર દેશી દારૂ નો જથ્થો લઇ આવતા શખ્સ નો પોલીસે પીછો કરતા તે શખ્સ નું સ્કુટર ગાય સાથે અથડાતા

આગળ વાંચો...

પોરબંદરમાં ઓસ્ટ્રીયા મોકલવાના બહાને ૨૪ લોકો સાથે ૭૮ લાખની છેતરપીંડી:કુણવદર ના શખ્સ અને રાજકોટ ની મહિલા સામે નોંધાઈ ફરિયાદ

પોરબંદર અને આસપાસ ના ૨૪ જેટલા લોકોને ઓસ્ટ્રીયા અને નોર્વેમાં નોકરી અપાવવાના બહાને કુણવદર ગામના શખ્સ અને રાજકોટ ની મહિલા એ ૯૮ લાખ રૂપિયા પડાવ્યા

આગળ વાંચો...

ગાંધીભૂમિ માં પશુ પ્રત્યે વિકૃતિની હદ અને ક્રૂરતાની ચરમસીમા

પોરબંદરમાં કોઈ તત્વો એ માદા શ્વાનના ગુદાના ભાગે હુકવાળો સવાફૂટ લાંબો લોખંડનો સળીયો ભરાવી દેતા જીવદયાપ્રેમીઓએ મહામહેનતે આ સળીયો બહાર કાઢી તેને પીડા મુક્ત કરી

આગળ વાંચો...

કુછડીના દંપતીને વિદેશ મોકલવાની લાલચ આપી આઠ લાખ રૂપિયાની છેતરપીંડી:ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલા સામે ફરિયાદ

કુછડી ગામે રહેતા દંપતી ને અમેરિકા જવાની લાલચ આપી ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલાએ આઠ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે