
પોરબંદર ના કિંદરખેડા ગામે મહેર સમાજ ખાતે વંદે ગુજરાત રથનું કિંદરખેડા,મોઢવાડા,કેશવ,શિંગડા,શીશલી અને આંબારામાના ગ્રામજનો દ્રારા ઉમંગભેર સ્વાગત કરાયું
પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.ત્યારે પોરબંદર જિલ્લામાં કિંદરખેડા ખાતે વંદે