Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના વનાણા ગામે રહેણાંક મકાન માંથી ૩૭૨ બોટલ દારૂ મળી આવ્યો

પોરબંદર

પોરબંદરના વનાણા ગામે પોલીસે દરોડો પાડી રહેણાંક મકાન માંથી વિદેશી દારૂની 372 નંગ બોટલ સાથે મહિલા ની ધરપકડ કરી છે

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકના ચેતનભાઈ મોઢવાડિયા સહિતના સ્ટાફ ને બાતમી મળી હતી કે વનાણા ગામે રહેતા લાખીબેન ભીખુ કોડિયાતર તથા તેનો પુત્ર કનુ તેના રહેણાંક મકાને દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે.આથી પોલીસે રાત્રે એક વાગ્યે દરોડો પાડી અહીંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 372 બોટલ કબજે કરી હતી.જો કે સ્થળ પરથી લાખીબેન મળી આવ્યા હતા.પરંતુ તેનો પુત્ર કનુ મળી આવ્યો ન હતો આથી પોલીસે કુલ રૂ. 1,30,200 નો મુદ્દામાલ કબ્જે કરી કનુ ની શોધખોળ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે